|| શ્રી ગણેશાય નમઃ ||

લગ્ન નિમંત્રણ

જીવનની નવી સફરની શુભ શરૂઆતના આ પાવન પ્રસંગે

આપની શુભેચ્છા અને સ્નેહભરી ઉપસ્થિતિ અમારા માટે અમૂલ્ય રહેશે.

ચિ. ધ્રુવી વખારિયા

💍

ચિ. જય રામી

ના શુભ લગ્નોત્સવમાં

આપ તથા આપના પરિવારને સહર્ષ અને સન્માનપૂર્વક આમંત્રિત કરીએ છીએ.

તારીખ: બુધવાર, ૨૭ જાન્યુઆરી, ૨૦૨૭

આ શુભ અવસરે પધારીને

વર-વધૂને આશીર્વાદ આપી

આનંદના આ પળોને વધુ યાદગાર બનાવશો એવી હાર્દિક અપેક્ષા.

સ્નેહાભિવંદન સાથે,

વખારિયા પરિવાર

Photos